• Home
  • Dvb
  • Dbv
  • Hollywood Action Hero Thor aka Chris Hemsworth Shooting in Dariyapur Pol in Ahmedabad

હોલિવૂડનો સુપર હીરો 'થોર' અમદાવાદમાં દરિયાપુરની પોળમાં કરી રહ્યો છે ફિલ્મનું શૂટિંગ

Hollywood Action Hero Thor aka Chris Hemsworth Shooting in Dariyapur Pol in Ahmedabad

Divyabhaskar.com

Nov 04, 2018, 04:39 PM IST
અમદાવાદમાં હોલિવૂડનો જાણીતો અભિનેતા અને માર્વેલ્સ ફિલ્મનો એક્શન હીરો થોર એટલે ક્રિસ હેમ્સવર્થ નેટફ્લિક્સની 'ઢાકા' ફિલ્મના શૂટિંગ માટે આવ્યો છે. તેણે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. એક્શન સીન શૂટ કરી રહેલાં ક્રિસને જોવા માટે ચાહકોની મોટી ભીડ ઉમટી હતી. હોલિવૂડનો આટલો મોટો સુપર હીરો અમદાવાદમાં આવતાં અમદાવાદીઓ ભારે રોમાંચિત છે.

X
Hollywood Action Hero Thor aka Chris Hemsworth Shooting in Dariyapur Pol in Ahmedabad

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી