અનોખી ઉજવણી / વેસ્ટર્ન કેનેડાના આલ્બર્ટામાં ગુજરાતીઓએ ધૂળેટીનું હટકે સેલિબ્રેશન કર્યુ

holi celebration in albarta, canada

divyabhaskar.com

Mar 25, 2019, 04:21 PM IST

વેસ્ટર્ન કેનેડાના આલ્બર્ટામાં ગુજરાતી એસોસિએશન દ્વારા હિન્દુ મંદિર એડમિન્ટનમાં ધૂળેટીનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. ભારતીય કલ્ચર સોસાયટી ઓફ આલ્બર્ટા દ્વારા ગુજરાતીઓ માટે હોળી-ધૂળેટીના સેલિબ્રેશનનું આયોજન થયું હતું. પહેલાં એકબીજા પર રંગ,ગુલાલ, પાણી નાંખીને હોળી મનાવી અને પછી બોલિવૂડ ગીતો પર લોકોએ ખૂબ ડાન્સ કર્યો હતો.

X
holi celebration in albarta, canada

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી