• Home
  • Dvb
  • Dbv
  • ગિરનાર અને દાતાર પર પરંપરાગત રીતે હોળીની ઉજવણી, ગિરનારની હોળી લોકોમાં પ્રચલિત

હોળી / ગિરનાર અને દાતાર પર પરંપરાગત રીતે હોળીની ઉજવણી, ગિરનારની હોળી લોકોમાં પ્રચલિત

ગિરનાર અને દાતાર પર પરંપરાગત રીતે હોળીની ઉજવણી, ગિરનારની હોળી લોકોમાં પ્રચલિત

ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના પ્રાંગણમાં હોળીની ઉજવણી

divyabhaskar.com

Mar 21, 2019, 10:20 AM IST
અમદાવાદઃ જૂનાગઢમાં ગિરનાર અને તેને અડીને આવેલા દાતાર પર્વત પર પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરવામાં આવી હતી.ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના પ્રાંગણમાં હોળીની ઉજવણી કરી હતી.દાતાર પર્વત પર પણ મહંત ભીમ બાપુ દ્વારા શાસ્ત્રોક્ત વિધી સાથે હોળીનું પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.ગુજરાતના આ પર્વતો પર ઉજવાયેલી હોળીમાં સામાન્ય લોકોએ પણ ભાગ લીધો હતો.
X
ગિરનાર અને દાતાર પર પરંપરાગત રીતે હોળીની ઉજવણી, ગિરનારની હોળી લોકોમાં પ્રચલિત

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી