Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1733

પગનાં તળિયાંમાં આમ કરવાથી ઉંમરથી નાના દેખાશો, અઠવાડિયામાં ચહેરો ચમકશે, ચામડી પરના કાળા ડાઘ દૂર થશે, વેરાવળના ખેતસીભાઈએ બતાવ્યું રહસ્ય

  • પ્રકાશન તારીખ09 Jan 2019
  •  
વીડિયો ડેસ્કઃ વેરાવળના યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયા ફરી વાર વીડિયો લઈને હાજર થયા છે. આ વીડિયોમાં ખેતસીભાઈ પગનાં તળિયાંમાં તંદુરસ્તીનું રહસ્ય છૂપાયેલું છે એ વાત જણાવી રહ્યા છે. ખેતસીભાઈ કહે છે કે પગનાં તળિયાંથી ઉંમર અને તંદુરસ્તીનો ખ્યાલ આવે છે. આથી તળિયાંનો ખ્યાલ રાખવો જોઈએ. રાતે સૂતી વખતે દૂંટી પર 5થી 10 જેટલાં ઘીનાં ટીપાં લગાવવાથી શરીર સ્વસ્થ રહે છે. તળિયાંમાં ઘીથી માલિશ કરી પગે મોજાં પહેરીને સૂવાથી સારી રીતે ઊંઘ આવે છે અને ખરાબ સપનાંઓ પણ આવતાં નથી. આ પ્રયોગથી સવારે પેટ સાફ આવે છે અને ચહેરો પણ ચમક મારશે. આ સિવાયના ફાયદાઓ પણ જાણો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP