Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-66

લંડનમાં ભણેલા ગુજરાતી ડૉક્ટરે આપ્યો ડાયટ પ્લાન, વજન ઘટાડશે અને ડાયબિટીસને પણ કરશે કંટ્રોલ

  • પ્રકાશન તારીખ05 Sep 2018
  •  

લંડનમાં ભણેલા ગુજરાતી ડૉક્ટર એવા વિસ્મય નાયકે આપેલ આ આસાન ટિપ્સ સો ટકા તમારું વજન ઘટાડશે તેમજ ડાયબિટીસ પણ આવશે જ કંટ્રોલમાં. જો એવું કહીએ કે બધા જ ડાયટ પ્લાનનો જો કોઈ સારાંશ હોય તો આ ડૉ.વિસ્મય દ્વારા ડિઝાઈન કરાયેલો ડાયટ પ્લાન છે. આમ પણ વધતા જતા વજનને લઈને કે પછી ડાયબિટીસના લીધે શું ખાવું અને શું ના ખાવુંની મૂંઝવણ તો દરેકને હોય જ છે. ડૉ. વિસ્મયે આ ડાયટ પ્લાન ખૂબ જ સહેલાઈથી સમજાઈ જાય તેમ માટે 7 જ પોઇન્ટસમાં વર્ણવ્યો છે. જેમાં બતાવ્યા પ્રમાણે જો કોઈ વ્યક્તિ તેનો રોજનો ડાયટ ચાર્ટ બનાવે તો ચોક્કસ તેને લાભ થશે.આ એકદમ બેલેન્સ ડાયટ પ્લાન છે. જેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેડ અને ફેટ્સનું બેલેન્સ કરેલું પ્રમાણ છે. જેની સાથે આપણી બોડીને જરૂરી પ્રમાણમાં વિટામિન્સ, મિનરલ્સ અને માઈક્રોન્યુટ્રિન્સ મળે છે. આ ડાયટમાં 20% પ્રોટીન, 40% હેલ્ધી ફેટ્સ અને 40% હેલ્ધી કાર્બોહાઈડ્રેડ્સ છે. જેમાં શુગર નહીં હોવાથી તે તમારી ડાયબિટીસને પણ કાબૂમાં કરે છે.

આ ગુજરાતીએ શોધ્યું હાર્ટ બ્લોકેજનું અક્સીર ઔષધ, “અમૃત પુષ્પ” પીવાથી થાય કેન્સર પણ દૂર

આ માસીએ આપી મચ્છર ભગાડવાની દેશી ફોર્મ્યૂલા, ઘરમાંથી બીજી મિનિટે ઉભી પૂંછડીએ ભાગશે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP