• Home
  • Dvb
  • Dbv
  • પ્રથમ વડાપ્રધાન નહેરુ,સરદાર અને અન્યાય મુદ્દે હાર્દિકની બે મોઢાની વાત, જુઓ વીડિયો

હાર્દિકનીતિ / પ્રથમ વડાપ્રધાન નહેરુ,સરદાર અને અન્યાય મુદ્દે હાર્દિકની બે મોઢાની વાત, જુઓ વીડિયો

પ્રથમ વડાપ્રધાન નહેરુ,સરદાર અને અન્યાય મુદ્દે હાર્દિકની બે મોઢાની વાત, જુઓ વીડિયો

પ્રથમ વડાપ્રધાન નહેરુ,સરદાર અને અન્યાય મુદ્દે હાર્દિકની બે મોઢાની વાત, જુઓ વીડિયો

divyabhaskar.com

Mar 13, 2019, 11:22 AM IST
અમદાવાદ: હાર્દિક પટેલ આંદોલનકારી મટી હવે કોંગ્રેસી બની ચૂક્યા છે.એક સમયે પાટીદાર અનામત
આંદોલનનો ચહેરો ગણાતો હાર્દિક હવે કોંગ્રેસનો ચહેરો બની ગયો છે.જોકે આ બે ઘટનાક્રમો
દરમ્યાન હાર્દિકના બે ચહેરા સામે આવ્યા છે.હાર્દિક જ્યારે આંદોલનકારી હતો ત્યારે લાગતું હતું
કે સરદારને દેશના પ્રથમ વડાપ્રધાન ન બનાવ્યા તેથી અનામત માટે ઘરની બહાર નિકળવું
પડ્યું છે.આમ કોંગ્રેસ અને નહેરુ પર સરદારને પ્રથમ વડાપ્રધાન બનવા ન દઈ અન્યાય કર્યો
હોવાનો આડકતરો આરોપ મુકનાર હાર્દિક નહેરુના જ વંશજ રાહુલની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ
ગયો છે.
X
પ્રથમ વડાપ્રધાન નહેરુ,સરદાર અને અન્યાય મુદ્દે હાર્દિકની બે મોઢાની વાત, જુઓ વીડિયો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી