8 દિવસમાં 15 વર્ષ જૂની હરસની બીમારી જડમૂળથી કાઢી, ડૉક્ટરો ન કરી શક્યા તે સામાન્ય ગુજરાતીએ કરી બતાવ્યું, નૈરોબીના સ્વામિનારાયણ મંદિરના સંતે આપેલો પ્રયોગ ફળ્યો

haras ayurvedic treatment by dineshbhai

Divyabhaskar.com

Dec 09, 2018, 06:03 PM IST

વીડિયો ડેસ્કઃ દ્વારકાના એક ભાઈએ 15 વર્ષ જૂની હરસની બીમારી સાવ મફતમાં મટાડી છે. મસમોટા ખર્ચ કરવા છતાં ભલભલા ડોક્ટરો જ કામ ન કરી શક્યા એ કામ એક પડીકીથી થઈ ગયું છે. હકીકતમાં આ પ્રયોગ નૈરોબી સ્વામિનારાયણ મંદિરના એક સંતે આપેલો છે. આ પ્રયોગ છે બોરસલીના 21 સૂકા બીજ અને 11 કાળા મરી. દ્વારકાના સિનિયર એડવોકેટ દિનેશભાઈ વઠ્ઠલાણીને આ પ્રયોગ ધ્યાને આવતાં તેમણે આ દર્દી પાસે આ પ્રયોગ કરાવ્યો હતો. આ દર્દી કહે છે કે, હવે તે ગમે તેવા તીખાં મરચાં પણ ખાય છે, છતાં કોઈ તકલીફ નથી. મહત્ત્વની વાત તો એ છે કે, આ પ્રયોગથી જિંદગીમાં બીજી વખત ક્યારેય હરસની બીમારી થતી પણ નથી. ખુદ દિનેશભાઈ વિઠ્ઠલાણીએ આ વીડિયો બનાવ્યો છે.

X
haras ayurvedic treatment by dineshbhai

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી