ગજબની ડિવાઈસ / ગુજરાતી ભેજાનો કમાલ, ચોરીને રોકવા બનાવી ડિવાઈસ, શટર ખૂલતાં જ સાયરન વાગે, મોબાઈલમાં રિંગ પણ આવે, ઓફિસ કે દુકાન રહે સલામત

Gujarati man makes device for protect from theft

Divyabhaskar.com

Dec 24, 2018, 07:53 PM IST
વીડિયો ડેસ્ક: એક સામાન્ય ગુજરાતીએ ચોરી સામે રક્ષણ આપતી અનોખી ડિવાઈસ બનાવી છે. વેંત એકની આ ડિવાઈસ દુકાન કે ઓફિસના શટર સાથે લગાવવાની હોય છે. શટર બંધ થતાં દસ સેકન્ડમાં જ આ ડિવાઈસ એક્ટિવ થઈ જાય છે. જે બાદ શટર ઊંચું થતાં જ સાયરન વાગવા માંડે છે અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબરમાં ફોન પણ આવે છે. જો ફોન કટ કરવામાં આવે તો બીજા રજિસ્ટર્ડ નંબર પર ફોન કરે છે. મહત્ત્વની વાત તો એ છે કે, આ ડિવાઇસ સાવ લો-બજેટમાં બનાવી છે.

X
Gujarati man makes device for protect from theft

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી