ગુજરાતી મેન્યૂ / VIRAL: આને કહેવાય ભોજન-સમારંભ, ગુજરાતી પરિવારે એવું મેન્યૂ રાખ્યું કે મહેમાનો જોતાં રહ્યા, વાનગી એવી બનાવી કે શરીર ફિટ રહે ને સ્વાદ પણ મળે

Gujarati food menu in wedding, viral video

Divyabhaskar.com

Jan 01, 2019, 05:24 PM IST
વીડિયો ડેસ્ક: સોશિયલ મીડિયામાં ગુજરાતનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. કોઈ જગ્યાએ પ્રસંગમાં જમણવાર ચાલી રહ્યો હતો. ત્યારે એક વ્યક્તિ જમવામાં બનાવેલી વાનગીનાં નામ બોલતી જાય છે. સામાન્ય રીતે ભોજન-સમારોહમાં હોય એવાં પકવાન કે વાનગી અહીં જોવા મળી નહોતી. જમવાના મેન્યૂમાં તલ-સિંગના દાણાની બરફી, બીટનો હલવો, મકાઈ-ફ્લાવરનું શાક, ભરેલાં રિંગણાં નહીં પણ ભરેલાં ટમેટાં, નવરત્ન સલાડ, ખજૂરની ચટણી, ગ્રીન ચટણી, ઠંડું તરબૂચ વગેરે હતું. વીડિયો જોઈ લોકોનું કહેવું છે કે દવા કે કસરત વિના શરીર સ્વસ્થ રાખવું હોય તો આવી વસ્તુઓ ભોજનમાં સામેલ કરવી જોઈએ.
X
Gujarati food menu in wedding, viral video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી