કેટરર્સવાળો / આ કેટરર્સવાળાને બોલાવવા જેવો ખરો, રસોઈ એવી બનાવે કે લોકો આંગળા ચાટે, ભોજન એવી રીતે પીરસાવે કે મહેમાનોને ધરવી દે, વેઈટર્સને કમાન્ડ આપે તો લોકો સાંભળતા રહે

gujarati caterers video viral on social media

Divyabhaskar.com

Dec 27, 2018, 05:51 PM IST
વીડિયો ડેસ્કઃ સોશિયલ મીડિયામાં એક ગુજરાતી કેટરર્સવાળાનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. કોઈ પ્રસંગમાં મહેમાનો જમવા બેઠા છે અને આ કેટરર્સવાળો વેઈટર્સ પાસે ભોજન પીરસાવી રહ્યો છે. આ કેટરર્સવાળાની ભોજન પીરસાવવાની સ્ટાઈલ સાવ યૂનિક છે. વાનગીઓના નામ બોલતા બોલતા એવી રીતે વેઈટર્સને મોકલે કે મહેમાનો જોતા રહી જાય. તેમની બોડી લેંગ્વેજ એવી છે કે, વેઇટર્સને કમાન્ડ આપતો હોય તો સૌ કોઈનું ધ્યાન ખેંચે છે.

X
gujarati caterers video viral on social media

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી