• Home
  • Dvb
  • Dbv
  • Gujarati Army Jawans dances on Kinjal Dave Song, Video viral,'અમે ગુજરાતી લહેરી લાલા' ગીત પર ઝૂમી ઉઠ્યા ગુજ્જુ જવાનો, વીડિયો વાઇરલ

વાઇરલ વીડિયો / 'અમે ગુજરાતી લહેરી લાલા' ગીત પર ઝૂમી ઉઠ્યા ગુજ્જુ જવાનો, વીડિયો વાઇરલ

Gujarati Army Jawans dances on Kinjal Dave Song, Video viral,'અમે ગુજરાતી લહેરી લાલા' ગીત પર ઝૂમી ઉઠ્યા ગુજ્જુ જવાનો, વીડિયો વાઇરલ

divyabhaskar.com

Feb 26, 2019, 04:30 PM IST
વીડિયો ડેસ્કઃ ગરબાનું નામ પડતાં જ કોઈ પણ ગુજરાતી ઝૂમી ઉઠે એ જ સાચો ગુજરાતી. ગરબાની ધૂન પણ નાના બાળકોથી માંડી વૃદ્ધો રાસની રમઝટ બોલાવવા તૈયાર થઈ જાય છે. ત્યારે સોશિયલ મીડિયામાં ગુજરાતના આર્મી જવાનોનો ગરબા ગાતાં વીડિયો વાઇરલ થયો છે. કિંજલ દવેના પ્રખ્યાત સોન્ગ અમે ગુજરાતી લહેરી લાલા પર ગુજ્જુ જવાનોએ ગજબના ગરબા મુવ્સ દેખાડ્યા હતા
X
Gujarati Army Jawans dances on Kinjal Dave Song, Video viral,'અમે ગુજરાતી લહેરી લાલા' ગીત પર ઝૂમી ઉઠ્યા ગુજ્જુ જવાનો, વીડિયો વાઇરલ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી