Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2182

ગોધરાઃ કારચાલકે તમંચા જેવા હથિયારથી ફ્રૂટની લારીવાળાને ધમકાવ્યો

  • પ્રકાશન તારીખ05 Feb 2019
  •  
ગોધરાઃ ગોધરમાં એક કાર ચાલકે બંદૂક જેવા હથિયારથી ફ્રૂટની લારી વાળાને ધમકાવતાં ચકચાર મચી છે. ગોધરાના પાંજરાપોળ વિસ્તારમાં જાહેર રોડ પર હાથમાં દેશી કટ્ટા જેવું હથિયાર હાથમાં રાખી કારચાલક ફ્રૂટની લારી વાળાને ધમકાવતો હતો. લારીવાળાને ધમકાવ્યા બાદ કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી,

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP