વર્ચસ્વનો જંગ / ગીરઃ સિંહણને પામવા બે સિંહો વચ્ચે ખૂંખાર લડાઈ, બંનેને છોડવવા પાંચ સિંહણો વચ્ચે પડી

Gir: Two lions fight for lioness, Video viral

Divyabhaskar.com

Jan 15, 2019, 11:27 AM IST
ગીરઃ ગીરના જંગલમાં બે સિંહો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. સિંહણ પર આધિપત્ય જમાવવા બે સિંહો એકબીજાના લોહીના તરસ્યા બન્યા હતા. અને એકબીજા પર તરાપ મારીને પછાડવાની હોડ ચાલી રહી હતી. તો બીજી બાજુ ત્યા હાજર અન્ય પાંચ સિંહણો બંનેને સિંહોને છોડાવવા માટે વચ્ચે પડી હતી. ત્યાં હાજર લોકોએ આ દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કરી દીધા હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે

X
Gir: Two lions fight for lioness, Video viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી