ગીરઃ ધોળા દિવસે સિંહની લટાર, રસ્તો ક્રોસ કરતાં બે સાવજ કેમેરામાં કેદ, વાહનો થંભાવી કર્યું સિંહદર્શન

gir: two lions crossing the road, viral video

Divyabhaskar.com

Nov 24, 2018, 06:35 PM IST
ગીર: ગીર અને તેની આસપાસના વિસ્તારમાં સિંહોનો વસવાટ છે. છેલ્લા કેટલાક સમયથી સિંહ દેખાયા હોવાની ઘટના પણ વધી રહી છે. ક્યારેક સિંહ ગામમાં આવી જતાં હોય છે તો ક્યારેક ખેડૂતની વાડીએ દેખા દેતા હોય છે. ગીર વિસ્તારનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો ધારી-વીસાવદર રોડનો હોવાનું કહેવામાં આવે છે. અહીં બે સિંહ ધોળા દિવસે રસ્તો ક્રોસ કરતાં જોવા મળ્યા હતા. સિંહને આ રીતે જતાં જોઈએ સ્થાનિક લોકોએ તેનો વીડિયો પણ ઉતારી લીધો હતો.
X
gir: two lions crossing the road, viral video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી