Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2858

સોમનાથની ગૌશાળામાંથી ચોરો ઉઠાવી ગયા પાંચ વાંછરડાં, ઘટના સીસીટીવીમાં કેદ

  • પ્રકાશન તારીખ17 Mar 2019
  •  
વીડિયો ડેસ્કઃ હવે રસ્તે રઝળતી ગાયો તો ઠીક પણ ગૌશાળામાં રહેલી ગાયો પણ તસ્કરોથી અસલામત છે. સોમનાથ બાયપાસ ચોકડી પાસે આવેલી ક્રિષ્ના ગૌશાળામાંથી તસ્કરો રાત્રિના સમયે આવીને પાંચ વાંછરડાં ઉઠાવીને ચાલ્યા ગયા હતા. આ સમગ્ર ઘટના ગૌશાળાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ કાર્યવાહી શરૂ કરી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP