• Home
  • Dvb
  • Dbv
  • Gir: Lions pass very closely to the biker, video viral

વીડિયો વાઇરલ / ગીરઃ બાઈકચાલકની એકદમ પાસેથી પસાર થયા ત્રણ સિંહો, સામે જોઈને શાંતિથી જતા રહ્યા

Gir: Lions pass very closely to the biker, video viral

Divyabhaskar.com

Jan 23, 2019, 02:51 PM IST
ગીરમાં સિંહ અને માણસ એકબીજાની કેટલી નજીક છે તેનો આ વીડિયો છે. એકબાજુથી રસ્તા પરથી સિંહોનું ટોળું પસાર થઈ રહ્યું છે. તો રસ્તાની એકબાજુ બાઈકચાલક ઉભો છે. બાઈકચાલકની એકદમ બાજુથી ત્રણ સિંહો પસાર થયા હતા. અને બાઈકચાલકને જોઈ રહ્યા હતા. બાઈકચાલક એકલો હોવા છતાં સિંહોએ તેના પર હુમલો કર્યો ન હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

X
Gir: Lions pass very closely to the biker, video viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી