Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1648

કાતિલ ઠંડીમાં આ ડાલામથ્થાએ આખું ગીર ગજવ્યું, કાન ફાડી નાખે એવી ત્રાડો પાડી, રાતભર ગામ ધ્રૂજતું રહ્યું, વીડિયો વાઇરલ

  • પ્રકાશન તારીખ04 Jan 2019
  •  

વીડિયો ડેસ્કઃ ગીરના ડાલામથ્થાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયો કોઈ ખેતરનો છે, જ્યાં રાતના અંધકારમાં સાવજ કાન ફાડી નાખે એવી ડણક કરી રહ્યો છે. કોઈ ખેડૂત નજીકથી જ આ સિંહને તેમના કેમેરામાં કેદ કરી લે છે. આ સિંહ એવી રીતે હુંકી રહ્યો છે કે, જેવો તેવો માણસ નજીક જવાની હિંમત ન કરે. કાતિલ ઠંડીમાં આ સિંહે આખા ગીરને ધ્રૂજવ્યું એ રીતે આ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP