ગીરનો સિંહ / ગીરના સિંહનો મુખ્યમંત્રીને ખુલ્લો પત્ર, સરકારે વિચારી પણ નહીં હોય એવી 6 વાત કરી

Gir lion letter to cm vijay rupani

Divyabhaskar.com

Jan 08, 2019, 08:21 PM IST
વીડિયો ડેસ્કઃ ગીરના સિંહ એ ગુજરાતની શાન છે. એશિયાઈ સિંહોને જોવા માટે દેશવિદેશથી સહેલાણી સાસણ ગીરમાં આવે છે અને સિંહદર્શન કરીને રોમાંચ અનુભવે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી સિંહ માથે આફત બેઠી છે. ગેરકાયદે સિંહદર્શન અને સિંહનાં મોતના સમાચારો આવતાં રહે છે. ત્યારે ગીરના સિંહે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર લખ્યો છે. જેમાં સિંહે પોતાના હૃદયની વેદના ઠાલવી છે. નવા વર્ષની શરૂઆતમાં સાવજે કેટલીક માગણીઓ પણ વિજય રૂપાણી સામે મૂકી છે. ગુજરાતના જાણીતા વ્યંગકાર મહેશ શાહ દ્વારા કાલ્પનિક પત્ર થકી સિંહની વેદનાને વાચા આપવામાં આવી છે.
X
Gir lion letter to cm vijay rupani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી