Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2356

'દેશ સે હૈ પ્યાર' ગીત ગાઈને ગીતા રબારીએ પુલવામા આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી

  • પ્રકાશન તારીખ15 Feb 2019
  •  

અમદાવાદઃ પુલવામામાં આતંકી હુમલા બાદ દેશભરમાં લોકો આપી રહ્યા છે શ્રદ્ધાંજલિ. ગુજરાતના લોકગાયિકા ગીતા રબારીએ પણ શહીદ જવાનોને અર્પી શ્રદ્ધાંજલિ. ડાયરાના કાર્યક્રમમાં ગાયેલું દેશભક્તિનું ગીત યુટ્યુબમાં પોસ્ટ કર્યું હતું. 'દેશ સે હૈ પ્યાર' ગીત ગાઈને ગીતા રબારીએ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP