• Home
  • Dvb
  • Dbv
  • ganpat vasava controversial statement rahul gandhi dediapada,'નરેન્દ્ર મોદી ઉભા થાય તો સિંહ લાગે ને રાહુલ ગાંધી ઉભા થાય તો ગલુડિયું લાગે' મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

રાજકારણમાં ગરમાવો / 'નરેન્દ્ર મોદી ઉભા થાય તો સિંહ લાગે ને રાહુલ ગાંધી ઉભા થાય તો ગલુડિયું લાગે' મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

ganpat-vasava-controversial-statement-rahul-gandhi-dediapada,'નરેન્દ્ર મોદી ઉભા થાય તો સિંહ લાગે ને રાહુલ ગાંધી ઉભા થાય તો ગલુડિયું લાગે' મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

divyabhaskar.com

Apr 20, 2019, 12:07 PM IST

હાલમાં સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ લોકોમાં તેમજ રાજકારણમાં જોવાં મળી રહ્યો છે. ત્યારે નર્મદાનાં ડેડિયાપાડામાં મંત્રી ગણપત વસાવાએ આપેલાં એક વિવાદાસ્પદ નિવેદને રાજકારણમાં ઉગ્ર ગરમાવો જોવાં મળી રહ્યો છે. નર્મદામાં મંત્રી ગણપત વસાવાનાં વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકારણમાં ઉગ્ર ગરમાવો જોવાં મળ્યો છે. એક કાર્યક્રમ દરમ્યાન તેમણે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે, 'નરેન્દ્ર મોદી ઉભાં થાય તો શેર ઉભો થયો તેમ દેખાય છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉભા થાય તો ગલુડિયું ઉભું થાય તેવું લાગે. સાથે જ તેમણે જણાવ્યું કે, તેઓ પાકિસ્તાનવાળાં રોટલી આપે તો પૂંછડી પટપટાવે છે. જેને પાકિસ્તાનવાળાં એક રોટલી નાખી દે તો પણ ચાલી જાય અને ચીનવાળાં એક રોટલી નાખી દે તો પણ ચાલ્યાં જાય.

પુરીમાં ચૂંટણીપ્રચાર કરતાં-કરતાં સિંગર બન્યાં બીજેપી ઉમેદવાર સંબિત પાત્રા, ગાયું રોમેન્ટિક સોંગ 'તુમ મિલે દિલ ખિલે'

X
ganpat-vasava-controversial-statement-rahul-gandhi-dediapada,'નરેન્દ્ર મોદી ઉભા થાય તો સિંહ લાગે ને રાહુલ ગાંધી ઉભા થાય તો ગલુડિયું લાગે' મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી