Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-190

કિંજલ દવેએ DivyaBhaskar.comના માધ્યમથી ચાહકોને પાઠવી ગણેશ ચતુર્થીની સૂરિલી શુભકામના

  • પ્રકાશન તારીખ13 Sep 2018
  •  

અમદાવાદઃશિવજીના પુત્ર અને રિદ્ધિ-સિદ્ધિના પતિ ગણપતીને ભજવાનો આજે ખાસ દિવસ છે.આજે સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે.આ ઉજવણીમાં કલાકારો પણ બાકાત નથી.ગુજરાતના લોકપ્રિય સિંગર કિંજલ દવે DivyaBhaskar.comના માધ્યમથી એમના ચાહકો અને તમામ વાચકોને ગણેશ ચતુર્થીની શુભકામના પાઠવે છે.કિંજલ દવેએ ગણેશનું એક ગીત ગાઈને આ શુભકામના પાઠવી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP