Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-935

આ સરકારી શાળામાં સ્વયંપાક બનાવી શિક્ષકોએ વિદ્યાર્થીઓને ભાઇચારા અને બંધુત્વના પાઠ ભણાવ્યા

  • પ્રકાશન તારીખ23 Nov 2018
  •  

સુરેન્દ્રનગરના ગઢેચી ગામની ગઢેચી શાળામાં 'શાળા બનાવે શાળા જમે' કાર્યક્રમ અંતર્ગત શાળાના મેદાનમાં શાળાના બાળકો અને શિક્ષકોએ સાથે મળીને શાળાના મેદાનમાં જ જમવાનુ બનાવ્યુ હતું, આ સ્વયંપાકના આયોજનનો મુખ્ય હેતુ બાળકોમાં આપણાપણાની ભાવના,બંધુત્વની ભાવના અને વસુધૈવ કુટુમ્બકમની ભાવના પ્રબળ બને એ હતો.

મોર ઉડે પણ આ રીતે નહીં, જંગલમાં ઉડતા મોરનો 14 સેકન્ડનો વીડિયો વાયરલ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP