મહારાજ બોલ્યાઃ નોટબંધી, GSTનો માર ખમનારી પ્રજા પર નાખો એક બીજો બોજો, મોદીના નામનું આખ્યાન સોશિયલ મીડિયામાં વાઈરલ

Funny video viral of pm narendra modi

Divyabhaskar.com

Nov 25, 2018, 04:08 PM IST
વીડિયો ડેસ્કઃ PM મોદીની નકલ કરતાં અનેક લોકો તો તમે જોયા હશે. પણ તેમના નામનું આખ્યાન નહીં જોયું હોય. ગામડામાં એક વ્યક્તિ મહારાજ બને છે અને તેમના પ્રધાનને દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે પૂછે છે. પૂછે છે કે શું ખબર છે રાજના. સામે જવાબ મળે છે કે મહારાજ દુષ્કાળ બહુ છે. તો મહારાજ કહે છે કે આપણા અનાજના ભંડાર ખુલ્લા મૂકી દો. ફની અંદાજમાં રજૂ કરેલું આ આખ્યાન સોશિયલ મીડિયામાં બહુ વાઈરલ થઈ રહ્યું છે.

X
Funny video viral of pm narendra modi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી