• Home
  • Dvb
  • Dbv
  • Funny style of selling slippers by Street vendor of Lal darwaja in Ahmedabad

અમદાવાદ / લાલ દરવાજામાં અનોખી સ્ટાઈલમાં ચંપલ વેચે છે આ ફેરિયો, લોકો હસી-હસીને લોથપોથ થઈ જાય છે

Funny style of selling slippers by Street vendor of Lal darwaja in Ahmedabad

Divyabhaskar.com

Apr 08, 2019, 06:42 PM IST

વીડિયો ડેસ્કઃ અમદાવાદમાં લાલ દરવાજા ખરીદી માટે જાણીતું છે. અહીં રસ્તા પર ઉભા રહીને સામાન વહેચતાં ફેરિયાઓ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે અવનવી તકનીકો અપનાવતાં હોય છે. તેવામાં ચંપલ વેચતાં એક ફેરિયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ચંપલ વેચતાં આ ફેરિયાની સ્ટાઈલ જોઈને ત્યાંથી પસાર થતાં લોકો પણ હસી પડે છે. તો જુઓ આ ફેરિયાનો એકદમ ફની અંદાજ

X
Funny style of selling slippers by Street vendor of Lal darwaja in Ahmedabad

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી