Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1228

FUNNY: એક્ઝિટ પૉલના એક, બે અને સાડા ત્રણ, આ કાકાએ ભાખ્યું 4 રાજ્યોની ચૂંટણીનું પરિણામ, ન્યૂઝ ચેનલવાળા કાકાને શોધવા નીકળ્યા

  • પ્રકાશન તારીખ10 Dec 2018
  •  
વીડિયો ડેસ્ક: પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોને આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે. એકિઝટ પૉલ મુજબ ભાજપ ભીંસમાં છે. એવા સમયે સોશિયલ મીડિયા પર એક ફની વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક કાકા રસ્તા પર ઊભા રહીને રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિતના રાજ્યોનું પરિણામ ભાખી રહ્યા છે. આ કાકા દાવા સાથે કહી રહ્યા છે કે, તમામ એક્ઝિટ પોલ ખોટા પડશે, તેમણે કહ્યું કે, અગાઉની ચૂંટણીઓમાં પણ શું થયું હતું? તેમના મતે 11મી તારીખે જોયું જશે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP