• Home
  • Dvb
  • Dbv
  • Full body massage trick by yoga teacher khetsibhai

17 અંગોનો મસાજ / વેરાવળના ખેતસીભાઈએ શીખવી સામાન્ય કસરત, માત્ર 2 મિનિટમાં બોડીમાં દેખાશે તેની અસર, અઠવાડિયામાં તો ચહેરો ચમકશે તો થાક-સ્ટ્રેસનું નામ નહીં રહે

Full body massage trick by yoga teacher khetsibhai

Divyabhaskar.com

Dec 23, 2018, 06:02 PM IST
વીડિયો ડેસ્ક: વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ માત્ર બે મિનિટમાં જ કરી શકાય તેવી ફૂલ બોડી મસાજની રીત શીખવી છે. માત્ર બે મિનિટમાં તેમણે 17 અંગોનો મસાજ કરી બતાવ્યું છે. દરરોજ આ રીતે મસાજ કરવાથી બોડીમાં નોંધપાત્ર અસર જોવા મળશે. ખેતસીભાઈનું કહેવું છે કે, ખર્ચા કરીને બોડી મસાજ કરવાની કોઈ જરૂર નથી. આ રીતે મસાજ કરવાથી તમારું શરીર વાઇબ્રેશન મારતું થઈ જશે.
X
Full body massage trick by yoga teacher khetsibhai

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી