• Home
  • Dvb
  • Dbv
  • ભરપેટ જમીને પણ ઊતારો વજન, આ રહ્યો અનોખો ડાયટ પ્લાન

ડાયટ પ્લાન / ભરપેટ જમીને પણ ઊતારો વજન, આ રહ્યો અનોખો ડાયટ પ્લાન

ભરપેટ જમીને પણ ઊતારો વજન, આ રહ્યો અનોખો ડાયટ પ્લાન

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક રહેશ,તો કૉલેસ્ટ્રોલમાં પણ ઘટાડો કરશે.

divyabhaskar.com

Feb 06, 2019, 04:12 PM IST
અમદાવાદઃ જો તમે વજન ઘટાડવા ઈચ્છતા હો તો તમારા માટે વધુ એક ડાયટ પ્લાન તૈયાર છે.આ અનોખા ડાયટપ્લાનનું નામ 'બીન ડાયટ પ્લાન' છે.આ વીડિયોમાં આપણે સમજીશું કે 'બીન ડાયટ પ્લાન' એટલે શું ? 'બીન ડાયટ પ્લાન' થી કેવી રીતે વજન ઘટાડી શકાય ? આ ડાયડ પ્લાનથી વજન તો ઘટશે જ પણ ડાયાબિટીસના દર્દીઓ માટે આ ખોરાક ફાયદાકારક રહેશ,તો કૉલેસ્ટ્રોલમાં પણ ઘટાડો કરશે.

X
ભરપેટ જમીને પણ ઊતારો વજન, આ રહ્યો અનોખો ડાયટ પ્લાન

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી