સામાન્ય ખેડૂતે શોધ્યો મગફળી કાઢવાનો જુગાડ, બાઈકનું ટાયર ફરતું જાય ને ચોખ્ખા દાણા નીકળતાં, વીડિયો વાઈરલ

Farmers unique idea Take out of groundnut

Divyabhaskar.com

Nov 12, 2018, 07:44 PM IST
અમદાવાદ: હાલમાં મગફળી લેવાની સિઝન ચાલી રહી છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક ખેડૂતનો વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ખેડૂત બાઈક દ્વારા મગફળી કાઢી રહ્યો છે. બાઈક ચાલતું જાય છે અને ખેડૂત તેમાં મગફળીના પાથરા નાખતાં જાય છે. અને મગફળીના ચોખ્ખા દાણા નીકળતાં જાય છે. નીચે એક પાથરણું પણ રાખ્યું છે. જેથી મગફળી બગડે નહીં.

X
Farmers unique idea Take out of groundnut

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી