કાચાં સોનાં સમાન ઊભા કપાસને ઉખેડી નાખ્યો, નુકસાન વેઠી ગુજરાતના ખેડૂતે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી, વીડિયો વાઈરલ

Farmer destroyed cotton crop in his farm

Divyabhaskar.com

Dec 06, 2018, 05:08 PM IST
વીડિયો ડેસ્કઃ શિયાળામાં કપાસ અને જીરું જેવા રોકડિયા પાકો લેવાતા હોય છે. હાલમાં કપાસની સિઝન ચાલી રહી છે. કપાસને જીંડવાં પણ આવી ગયાં છે. એવા સમયે ગુજરાતનો એક ખેડૂત કપાસના આખેઆખા છોડને ઉખેડી રહ્યો છે. ખેડૂતનું કહેવું છે કે સરકાર પાણી આપતી નથી અને તેથી કપાસ ઓછો ઊતરે છે. આવા સમયે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. આથી સરકારના નીતિથી નારાજ ખેડૂત કપાસના છોડને ઉખેડી રહ્યો છે.
X
Farmer destroyed cotton crop in his farm

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી