Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3121

આવું અનોખું દાન તમે ક્યારેય જોયું નહીં હોય, તેરમાના દિવસે કર્યું હેલ્મેટનું દાન

  • પ્રકાશન તારીખ01 Apr 2019
  •  

વીડિયો ડેસ્કઃ ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા માટે સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. પણ આજે પણ કેટલાય લોકો પોતાની સુરક્ષાને અવગણીને હેલ્મેટ પહેરવાનું ટાળતાં હોય છે. પણ આ વીડિયો જોયા બાદ તમે પણ હેલ્મેટ પહેરતાં થઈ જશો. તેરમાના દિવસે નાનો બાળક પોતાના હાથ વડે જમી રહેલાં લોકોને હેલ્મેટ આપી રહ્યો છે. કોઈપણ પ્રકારનાં શબ્દો વગર આ વીડિયો આપણે હેલ્મેટ કેમ પહેરવું જોઈએ તેના વિશે ઘણું બધું કહી જાય છે. તેરમાના દિવસે હેલ્મેટ આપતો નાના બાળકનો વીડિયો વાઇરલ થયો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP