બોલો! આ પરિવારે અસલી નાગ સાથે કરી નાગપાંચમની પૂજા

Family celebrate Nagpanchami with Live Snake

Divyabhaskar.com

Sep 02, 2018, 05:03 PM IST

અમદાવાદઃ શ્રધ્ધાના પુરાવા ન હોય એ કહેવત તો તમે જાણતાં જ હોય છે. આવી જ શ્રદ્ધામાં આવીને એક પરિવારે નાગપાંચમની અનોખી પૂજા કરી. તમે નહીં માનો પણ પરિવારે નાગને વચ્ચે પ્રસ્થાપિત કરી તેને દૂધનો અભિષેક કર્યો હતો. અને મંત્રોચ્ચાર સાથે પૂજાવિધિ કરવામાં આવી હતી. એક સમયે નાગે ડંખ મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થયો છે. અને લોકો પરિવારની આવી અંધશ્રધ્ધાની ભારે ટીકા કરી રહ્યા છે.

X
Family celebrate Nagpanchami with Live Snake

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી