શ્રદ્ધા / ફાગણી પૂનમે ડાકોર મંદિરમાં ગુંજ્યો 'જય રણછોડ'નો નાદ, મંગળા આરતી માટે લાખો ભક્તો ઉમટ્યા

Fagani Poonam at Dakor temple

Divyabhaskar.com

Mar 20, 2019, 08:43 PM IST

યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરમાં આજે ફાગણ સુદ પૂર્ણિમા નિમિતે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઊમટયું હતું. ફાગણી પુનમની મંગળા આરતીના દર્શન કરવા લાખોની સંખ્યામાં દર્શનાર્થઓ ઉમટી પડ્યા છે.ગઈ મોડી રાતથી ભક્તો મંદિરમાં દર્શનાર્થે ઉમટ્યા છે. મંદિરમાં ડાકોરમાં કોણ છે.. રાજા રણછોડ છે..ના નાદ ગુંજી ઉઠ્યો હતો. બે દિવસમાં અઢી લાખ ઉપરાંત દર્શનાર્થી દર્શન કર્યા હતા. આ ઉપરાંત ખેડા પોલીસ અને વહીવટી તંત્રએ ડાકોર મંદિરમાં પૂજા કરી ધ્વજા અર્પણ કરી હતી.

X
Fagani Poonam at Dakor temple

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી