• Home
  • Dvb
  • Dbv
  • Fact Check: Is this Tej Bahadur Yadav having booze in the viral video?

વાયરલ સત્ય / તેજ બહાદુર યાદવનો કથિત વીડિયો વાયરલ, 50 કરોડ મળે તો મોદીની હત્યાનો દાવો

વીડિયોમાં એક વ્યક્તિ તેની બાજુમાં બેઠેલા વ્યક્તિનો પરિચય તેજ બહાદુર યાદવ તરીકે કરાવે છે

divyabhaskar.com

May 07, 2019, 11:52 AM IST

વીડિયો ડેસ્કઃ એક્સ આર્મી મેન અને સપાના નેતા તેજ બહાદુર યાદવનો એક કથિત વીડિયો વાયરલ થયો છે.આ વીડિયોમાં દેખતા વ્યક્તિઓ દારૂ અને સિગારેટ પીતા દેખાય છે.વીડિયોમાં એક વ્યક્તિ તેની બાજુમાં બેઠેલા વ્યક્તિનો પરિચય તેજ બહાદુર યાદવ તરીકે કરાવે છે.આ વીડિયોમાં કથિત તેજ બહાદુર યાદવ 50 કરોડ રૂપિયાની સોપારી લઈ મોદીની હત્યા કરાવવાની વાત કરે છે.DivyaBhaskar.com વીડિયોની પુષ્ટિ કરતું નથી.ભાજપ અને તેજ બહાદુર યાદવે તરફથી આ વાયરલ વીડિયો પર શું પ્રતિક્રિયા આવી છે જાણવા જૂઓ વીડિયો.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી