વીડિયો શૂટ / સુરતના યુવક અને ભાવનગરની યુવતીનું અદભુત એન્ગેજમેન્ટ ફોટો શૂટ, થીમ એવી રાખી કે સગાઈ બની ગઈ યાદગાર, લોકોએ પણ કર્યા વખાણ

engagement video shoot by dlfilms

DivyaBhaskar.com

Mar 26, 2019, 08:16 PM IST
વીડિયો ડેસ્કઃ અત્યારે દરેક કપલમાં પ્રિ-વેડિંગ ફોટો અને વીડિયો શૂટનો ક્રેઝ જોવા મળે છે. એવામાં સુરતના વિયંક અને મોનિકાએ તેમના સગાઈની યાદોને અનોખા વીડિયો શૂટ દ્વારા કંડારી છે. વિનાયક ગઢડા પોતે ગર્વમેન્ટ કોન્ટ્રાક્ટર છે. આ વીડિયોનું શૂટિંગ અને એડિંટિંગ DLFILMS દ્વારા કરાયું છે.
X
engagement video shoot by dlfilms

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી