• Home
  • Dvb
  • Dbv
  • Electrical pole on road, video viral on social media

બેદરકારી / જુઓ કોન્ટ્રાક્ટરનો કમાલ, થાંભલા પણ હટાવ્યા નહીં ને રોડ પણ બનાવી દીધો, શું આને જ વિકાસ કહેતા હશે?

Electrical pole on road, video viral on social media

Divyabhaskar.com

Feb 09, 2019, 08:29 PM IST
વીડિયો ડેસ્ક: સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે નવો નવો રોડ બન્યો છે. પણ રોડની વચ્ચે વીજળીના થાંભલાઓ જોવા મળી રહ્યા છે. વીડિયો વાઈરલ થતાં લોકો સવાલ કરી રહ્યા છે કે રોડની વચ્ચે થાંભલા છે ને કોઈ વાહન તેની સાથે અથડાય તો જવાબદાર કોણ? વીડિયોને શેર કરી લોકો 'આને કહેવાય વિકાસ' એવું પણ લખી રહ્યા છે. વીડિયો ગુજરાતના કોઈ ગામનો હોવાનું લાગી રહ્યું છે. કોઈ વ્યક્તિએ વાહનમાંથી આ વીડિયો ઉતારી લીધો હતો.
X
Electrical pole on road, video viral on social media

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી