વીડિયો વાઇરલ / મગફળી ફોલવાનો નવો જુગાડ, ફટાફટ દાણા છૂટા પડે, સામાન્ય લાકડાંથી કામ થાય, ગજબનું દિમાગ લગાવ્યું

Easy trick to open peanut shell

Divyabhskar.com

Feb 22, 2019, 10:29 AM IST

સોશિયલ મીડિયામાં આજકાલ એક વીડિયો જોરશોરથી વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો મગફળી ફોલવાના જુગાડનો છે. વીડિયોમાં કોઈ લેડી લીલા વાંસના સામાન્ય લાકડાથી મગફળી ફોલી રહી છે. આ રીતે મગફળી એકદમ આસાન રીતે અને ફટાફટ ફોલાઈ જાય છે. હકીકતમાં મગફળી ફોલતી વખતે આંગળા દુખી જતા હોય છે અથવા તો દાંત દુખી જાય છે, પણ આ રીતે મગફળી ફોલવામાં કોઈ તકલીફ પડતી નથી.

X
Easy trick to open peanut shell

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી