Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-997

VIDEO: લગ્ન પહેલાં અમદાવાદી યુવતીનો બિન્દાસ ડાન્સ, 'સિમરન'ના સોંગ પર બહેનપણીઓ સાથે ઝૂમી, થાઈલેન્ડમાં કરાવ્યું શૂટિંગ

  • પ્રકાશન તારીખ27 Nov 2018
  •  

વીડિયો ડેસ્ક: લગ્ન પહેલાં પ્રિ-વેડિંગ ફોટોશૂટ હવે ટ્રેન્ડ બની ગયું છે. સોશિયલ મીડિયામાં લગ્ન પહેલાં એક યુવતીનો વીડિયો ખૂબ ચર્ચામાં છે. આ વીડિયો એક પ્રિ-વેડિંગ ફોટોશૂટનો ભાગ છે. જેને થાઈલેન્ડમાં શૂટ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં રહેતી યુવતીનું નામ નીતિ પંચોલી છે. તે પોતાની બહેનપણીઓ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. લગ્નની સાડીમાં સજ્જ નીતિ ધમાકેદાર ડાન્સ કરી રહી છે. નીતિ પોતાના બહેનપણીઓ સાથે કંગના રનોતનું ફિલ્મ 'સિમરન'ના સોંગ 'સિંગલ રહને દે' પર ડાન્સ કરી રહી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP