ગુજરાતી છોકરીએ પૂછ્યું, ‘હેં મમ્મી આ મોંઘવારી આસમાને છે એટલે શું?’

Dughter Ask Mother How Increase High Prices

DivyaBhaskar.com

Sep 30, 2018, 10:36 AM IST

છેલ્લા કેટલાક સમયથી મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે અને શાકભાજી પણ મોંઘી છે. એવામાં એક ગુજરાતીએ મોંઘવારીને સમજાવતો એક વીડિયો બનાવ્યો છે. જે સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક દીકરી તેની માતાને ‘મોંઘવારી આસમાને એટલે શું?’ પૂછે છે. દીકરીની માતા સરળ રીતે મોંઘવારી વિશે જણાવે છે.

X
Dughter Ask Mother How Increase High Prices

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી