• Home
  • Dvb
  • Dbv
  • આદિત્ય ગઢવીએ ગાયેલ ગીર પરના વીડિયો સોંગને જોઈ તમે બોલી ઉઠશો ''ખમ્મા ગીર ને''/documentary khmma gir ne by Narendra Sojidra

આદિત્ય ગઢવીએ ગાયેલ ગીર પરના વીડિયો સોંગને જોઈ તમે બોલી ઉઠશો ''ખમ્મા ગીર ને''

આદિત્ય ગઢવીએ ગાયેલ ગીર પરના વીડિયો સોંગને જોઈ તમે બોલી ઉઠશો ''ખમ્મા ગીર ને''/documentary khmma gir ne by Narendra Sojidra

વિશાલ શેઠ અને નરેન્દ્ર મોજીદ્રા નિર્મિત ડોક્યુમેન્ટરી ફિલ્મ 'ખમ્મા ગીર ને' માં આવતું આ એક વીડિયો સોંગ છે.ગીર જંગલની વાત આવે ત્યારે સિંહ પહેલા યાદ આવે તે સ્વાભાવિક છે.જોકે ગીરમાં સિંહ સિવાય પણ જે વન્ય જીવસૃષ્ટિ છે તે જોવા જેવી છે.ગીરના સિંહ સિવાય પણ ગીરમાં વસતા જન અને વનના ધબકતા જીવનને ડિરેક્ટર નરેન્દ્ર મોજીદ્રા દ્વારા સુંદર રીતે કેમેરામાં કંડારવામાં આવ્યું છે.

divyabhaskar.com

Sep 07, 2018, 03:29 PM IST
વિશાલ શેઠ અને નરેન્દ્ર મોજીદ્રા નિર્મિત ડોક્યુમેન્ટરી ફિલ્મ 'ખમ્મા ગીર ને' માં આવતું આ એક વીડિયો સોંગ છે.ગીર જંગલની વાત આવે ત્યારે સિંહ પહેલા યાદ આવે તે સ્વાભાવિક છે.જોકે ગીરમાં સિંહ સિવાય પણ જે વન્ય જીવસૃષ્ટિ છે તે જોવા જેવી છે.ગીરના સિંહ સિવાય પણ ગીરમાં વસતા જન અને વનના ધબકતા જીવનને ડિરેક્ટર નરેન્દ્ર મોજીદ્રા દ્વારા સુંદર રીતે કેમેરામાં કંડારવામાં આવ્યું છે.
X
આદિત્ય ગઢવીએ ગાયેલ ગીર પરના વીડિયો સોંગને જોઈ તમે બોલી ઉઠશો ''ખમ્મા ગીર ને''/documentary khmma gir ne by Narendra Sojidra

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી