Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-44

તમે સમયનું મહત્વ સમજી જશો તો તમારો સમય સારો રહેશે અને મહત્વ વધશે

  • પ્રકાશન તારીખ03 Sep 2018
  •  

અમદાવાદઃભગવાન બુદ્ધ કહેતા હતા કે માણસને લાગે છે કે પોતાની પાસે ઘણો સમય છે.જોકે સમય વીતી ગયા પછી માણસને સમજાય છે કે સમય થંભતો નથી.માણસને પછી સમજાય છે કે સમયની શું કિંમત હોય છે.શિક્ષક પહેલા ભણાવે છે અને બાદમાં પરીક્ષા લેતા હોય છે જ્યારે સમય પહેલા પરીક્ષા લેતો હોય છે અને બાદમાં ભણાવે છે.આમ સમયનું શું મહત્વ છે તે સમજાવે છે લાઈફ કોચ હિમાની.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP