'મારા પપ્પા બોમ્બ ફોડે તો આખી બિલ્ડિંગ પડી જાય', દિવાળી પર 'રોકેટ' છોડતાં અમદાવાદી બાળકો

Diwali special video by divyabhasakr.com

Divyabhaskar.com

Nov 09, 2018, 03:22 PM IST

અમદાવાદઃ દિવાળી એટલે આનંદ, ઉમંગ અને ઉલ્લાસનો તહેવાર. ધનતેરસથી લઈને લાભાપાંચમ સુધી લોકો દિવાળીનો જશ્ન મનાવે છે. નાના મોટા સૌ કોઈ આ તહેવારમાં રાગદ્વેષ ભૂલીને એકબીજાને દિવાળી અને નૃતન વર્ષની શુભકામના પાઠવે છે. એમાંય ખાસ કરીને બાળકોમાં દિવાળીને લઈને જબરો ઉત્સાહ હોય છે. ફટાકડા ફોડીને બાળકો દિવાળીને ધામધૂમથી ઊજવે છે. ત્યારે નાનાં બાળકો દિવાળીમાં ફટાકડા ફોડતાં કેવી કેવી વાતો કરતાં હોય છે અને કેવો આનંદ માણતા હોય એ આ વીડિયામાં દર્શાવાયું છે.

X
Diwali special video by divyabhasakr.com

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી