બુલેટીન / Speed News: લોકસભા ચૂંટણી પહેલાં નોકરિયાતો માટે સારા સમચાર, PFના વ્યાજદર વધ્યા

Divyabhaskar Speed News bulletin @ 8 pm, 21 feb

Divyabhaskar.com

Feb 21, 2019, 08:17 PM IST
વીડિયો ડેસ્કઃ લોકસભા ચૂંટણી પહેલાં નોકરિયાતો માટે સારા સમચાર છે. EPFOએ વર્ષ 2018-19 માટે PFપરનો વ્યાજદર 8.55 ટકાથી વધારી 8.65 ટકા કર્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીએ આને મંજૂરી આપી છે. વ્યાજદરના બદલાવની અસર 45 લાખ ખાતાધારકો પર પડશે. શ્રમમંત્રી સંતોષ કુમારે આ જાણકારી આપી. પુલવામા હુમલાનાં એક સપ્તાહ બાદ વધુ એક હુમલાનું એલર્ટ મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. સૂત્રોના મતે જૈશ-એ-મોહમ્મદ બે-ત્રણ દિવસમાં જ હુમલાને અંજામ આપી શકે છે. ઉત્તર કાશ્મીરમાં ચૌકીબલ અને તંગધારમાં IED બ્લાસ્ટ થઈ શકે છે. આ માટે એક ગાડી પણ તૈયાર કરાઈ હોવાના ઇનપુટ છે.
X
Divyabhaskar Speed News bulletin @ 8 pm, 21 feb

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી