• Home
  • Dvb
  • Dbv
  • ધોનીની દીકરી જીવા ગુજરાતીમાં બોલી શકે છે,ધોનીએ ગુજરાતીમાં પૂછ્યું તો આ હતો જવાબ

ધોની-જીવા / ધોનીની દીકરી જીવા ગુજરાતીમાં બોલી શકે છે,ધોનીએ ગુજરાતીમાં પૂછ્યું તો આ હતો જવાબ

ધોનીની દીકરી જીવા ગુજરાતીમાં બોલી શકે છે,ધોનીએ ગુજરાતીમાં પૂછ્યું તો આ હતો જવાબ

ધોનીએ દીકરી જીવા સાથેની વાતચીતનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો

divyabhaskar.com

Mar 25, 2019, 10:28 AM IST
અમદાવાદઃ ધોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં વધુ એક વીડિયો શેર કર્યો છે.આ વીડિયોમાં તે પોતાની દીકરી જીવા સાથે વાતચીત કરતો જોવા મળે છે.ધોની દેશના વિવિધ રાજ્યની ભાષામાં જીવાને પૂછે છે તો જીવા સામે જવાબ આપે છે.આ વાતચીત દરમ્યાન ધોનીએ જીવાને ગુજરાતીમાં પૂછ્યું ત્યારે શું હતો જવાબ તે જાણવા જુઓ આ વીડિયો.
X
ધોનીની દીકરી જીવા ગુજરાતીમાં બોલી શકે છે,ધોનીએ ગુજરાતીમાં પૂછ્યું તો આ હતો જવાબ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી