• Home
  • Dvb
  • Dbv
  • Dhokli new video on tiktok,નોકિયાના જૂનવાણી ડબલામાં ઢોકળીને જોઇતું હતું Tik Tok, બહેનપણીઓએ માંડ માંડ સમજાવી

નોકિયાના જૂનવાણી ડબલામાં ઢોકળીને જોઇતું હતું Tik Tok, બહેનપણીઓએ માંડ માંડ સમજાવી

Dhokli new video on tiktok,નોકિયાના જૂનવાણી ડબલામાં ઢોકળીને જોઇતું હતું Tik Tok, બહેનપણીઓએ માંડ માંડ સમજાવી

divyabhaskar.com

Dec 07, 2018, 05:33 PM IST

આજકાલ ટીકટોકની બોલબાલ સોશિયલ મીડિયામાં બહુ જામી છે ત્યારે ઢોકળી તેનાથી પાછળ કેમ રહી જાય. સોશિયલ મીડિયા પર ઢોકળીના વીડિયો આજકાલ બહુ શેર થઈ રહ્યા છે. જેમાં એક નવો વીડિયો પણ ટ્રેન્ડ કરી રહ્યો છે. આ વીડિયોમાં ઢોકળીને તેની બંને બહેનપણી સનાયા અને જાંબૂડી ટીકટોક એપ્લિકેશન વિશે જણાવે છે. હવે આગળ શું થાય છે તેના માટે ક્લિક કરો વીડિયો.

લગ્નમાં દેખાવો કરનારા લોકોને ભીખાલાલની સલાહ, કંકોત્રીથી લઈ જમણવાર અને જાનની બસ પર કહી આ વાત

X
Dhokli new video on tiktok,નોકિયાના જૂનવાણી ડબલામાં ઢોકળીને જોઇતું હતું Tik Tok, બહેનપણીઓએ માંડ માંડ સમજાવી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી