• Home
  • Dvb
  • Dbv
  • Devbhumi Dwarka: Thief caught and Thrashed by people in JamKhambhaliya

દેવભૂમિ દ્વારકાઃ ભીડનો લાભ લેવો યુવાનને ભારે પડ્યો, ચોરી માટે ખિસ્સાંમાં હાથ નાખતાં લોકોએ મેથીપાક ચખાડ્યો

Devbhumi Dwarka: Thief caught and Thrashed by people in JamKhambhaliya

Divyabhaskar.com

Nov 01, 2018, 05:13 PM IST

દેવભૂમિ દ્વારકાઃ દિવાળીનું પર્વ જેમ જેમ નજીક આવતું જાય છે તેમ તેમ બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ વધતી જાય છે. ત્યારે આ ભીડનો લાભ લેવા માટે કેટલાક લેભાગુ તત્વો પણ આવી જતાં હોય છે. દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં એક ચોરને ચોરી કરવી ભારે પડી ગઈ હતી. યુવાન અન્ય લોકોનાં ખિસ્સાં કાપી ચોરી કરતો હતો. લોકો તેને જોઈ જતાં પકડી પાડ્યો હતો અને મેથીપાક ચખાડ્યો હતો. એટલું જ નહીં ચોરને માર મારતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શેર પણ કરી દીધો હતો.

X
Devbhumi Dwarka: Thief caught and Thrashed by people in JamKhambhaliya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી