શરમાતી શરમાતી આવી દુલ્હન અને અચાનક જ શું થયું કે, વરરાજા સામે કરવા લાગી ડાન્સ, વીડિયો વાઇરલ

Dance viral viral of wife in marriage function

Divyabhaskar.com

Dec 18, 2018, 05:43 PM IST
વીડિયો ડેસ્કઃ સોશિયલ મીડિયામાં એક દુલ્હનનો વીડિયો હાલમાં ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. કોઈ એક લગ્ન સમારોહમાં દુલ્હન ડાન્સ કરતી જોવા મળે છે. દુલ્હન પહેલાં શરમાતી શરમાતી આવે છે. પછી અચાનક વરરાજા સામે જ પંજાબી ગીત પર ડાન્સ કરવા લાગે છે. દુલ્હનનો આ ડાન્સ જોઈ હાજર લોકો સહિત વરરાજા પણ જોઈ રહે છે. દુલ્હનનાં સ્ટેપ્સનાં પણ લોકો ખૂબ વખાણ કરી રહ્યાં છે.

X
Dance viral viral of wife in marriage function

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી