Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2020

પ્રેમી સાથે ભાગેલી 2 બાળકોની માતાને મળી તાલિબાની સજા, વાળ કાપી માર મરાયો

  • પ્રકાશન તારીખ26 Jan 2019
  •  
દાહોદમાં બે સંતાનોની માતાને પ્રેમ સંબંધની તાલિબાની સજા મળી. યુવતીને ઢોર મારી મારી વાળ કાપ્યા. વાળ કાપ્યા બાદ એક યુવક યુવતી પર બેસી ગયો. યુવકને ખભા પર બેસાડી યુવતીને ડાન્સ કરવાની ફરજ પાડી. યુવતી યુવકના ભારથી બેસી જતાં તેને ફટકારાવામાં આવી. 2 બાળકોની માતા પ્રેમ સંબંધમાં પોતાના પ્રેમી સાથે અમદાવાદ ભાગી ગઈ હતી. યુવતીને અમદાવાદથી પકડી લાવી ગામમાં લાવવામાં આવી હતી. 20 દિવસ પહેલાંનો વીડિયો વાઈરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી. વીડિયો રળિયાતી ગામના ઓળી આંબા ફળિયાનો.પોલીસે 1 મહિલા અને 6 પુરુષો સામે ગુનો નોંધ્યો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP