• Home
  • Dvb
  • Dbv
  • Dahod: Goverment school Principal and Lady teacher private moments in school

શિક્ષણજગતની કલંકિત ઘટના, દાહોદમાં સરકારી શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષિકા ભાન ભૂલ્યાં, 'પ્રેમલીલા' કેમેરામાં કેદ

Dahod: Goverment school Principal and Lady teacher private moments in school

Divyabhaskar.com

Nov 04, 2018, 05:02 PM IST

દાહોદઃ શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના દાહોદના સંજેલી તાલુકાની સરકારી શાળામાં જ ઘટી છે. સરકારી શાળાના પ્રિન્સિપાલ અને મહિલા ટીચરના અંગત પળો માળતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. શાળામાં જ એકબીજાના પ્રેમમાં ઓતપ્રોત બનેલાં પ્રિન્સિપાલ અને શિક્ષિકા ભાન ભૂલીને પ્રેમલીલામાં મસ્ત બની જાય છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થતાં જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

દાહોદની વધુ એક શાળાનો વીડિયો વાઇરલ, થાય છે આદિવાસી બાળકીઓ સાથે આવું વર્તન

X
Dahod: Goverment school Principal and Lady teacher private moments in school

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી