એક સરખા Email એકથી વધુ લોકોને મોકલતી વખતે GMAILના આ નવા ફિચરનો ઉપયોગ કરો

Cyber Safar with Cyber Expert Himanshu Kikani

Divyabhaskar.com

Nov 02, 2018, 07:01 PM IST
આપણે બધા Emailનો ઉપયોગ કરી રહ્યા છીએ.એક જ પ્રકારનો Email એકથી વધુ લોકોને મોકલવાનું પણ થતા હોય છે.આ લોકો માટે GMAILનું નવુ ફિચર ઘણું ઉપયોગી છે.GMAILએ Canned Responses નામના નવા ફિચરનો ઉમેરો કર્યો છે.આ નવા ફિચરની સગવડ થતા હવે એક સરખા Email એકથી વધુ લોકોને મોકલતી વખતે ઘણી સરળતા રહેશે.કઈ રીતે આ નવા ફિચરનો ઉપયોગ કરી શકશો તે સમજાવે છે સાયબર એક્સપર્ટ હિમાંશુ કિકાણી.

X
Cyber Safar with Cyber Expert Himanshu Kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી