Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-105

એક સરખા Email એકથી વધુ લોકોને મોકલતી વખતે GMAILના નવા ફિચર Canned Responsesનો ઉપયોગ કરો

  • પ્રકાશન તારીખ07 Sep 2018
  •  
અમદાવાદઃ આપણે બધા Emailનો ઉપયોગ કરી રહ્યા છીએ.એક જ પ્રકારનો Email એકથી વધુ લોકોને મોકલવાનું પણ થતા હોય છે.આ લોકો માટે GMAILનું નવુ ફિચર ઘણું ઉપયોગી છે.GMAILએ Canned Responses નામના નવા ફિચરનો ઉમેરો કર્યો છે.આ નવા ફિચરની સગવડ થતા હવે એક સરખા Email એકથી વધુ લોકોને મોકલતી વખતે ઘણી સરળતા રહેશે.કઈ રીતે આ નવા ફિચરનો ઉપયોગ કરી શકશો તે સમજાવે છે સાયબર એક્સપર્ટ હિમાંશુ કિકાણી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP